કુલ્લુ - મનાલીમાં બરફની ચાદર પથરાઈ, શ્રીનગરમાં ઠંડીનો ૨૮ વર્ષનો રેકોર્ડ તુટયો, માઈનસ ૭.૮ ડિગ્રીઃ દ્રાસ માઈનસ ૨૦.૬, કારગીલ માઈનસ ૧૬.૨
નવીદિલ્હી
સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે. મનાલીમાં ગુરુવારે બરફવર્ષા થઈ હતી. શ્રીનગરમાં ઠંડીનો ૨૮ વર્ષનો રેકોર્ડ ટૂટ્યો છે. અહીં આજે માઈનસ ૭.૮ કનિદૈ લાકિઅ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે દ્રાસ સેકટર સૌથી વધારે ઠંડુ નોંધવામાં આવ્યું હતું. અહીનું તાપમાન માઈનસ ૨૦.૬ કનિદૈ લાકિઅ ડિગ્રી નોંધવામાં અકિલા આવ્યું છે. કારગીલમાં તાપમાન માઈનસ ૧૬.૨ ડિગ્રી થઈ ગયું છે. ખૂબ જ ઠંડીના કારણે શ્રીનગર અને તેની આસપાસ પાઈપમાં પાણી કનિદૈ લાકિઅ જામી જવાના કારણે અહીં પાણી પૂરવઠો ઠપ થઈ ગયો છે.
કુલ્લુ - મનાલીમાં બરફની ચાદર પથરાઈ, શ્રીનગરમાં ઠંડીનો ૨૮ વર્ષનો રેકોર્ડ તુટયો, માઈનસ ૭.૮ ડિગ્રીઃ દ્રાસ માઈનસ ૨૦.૬, કારગીલ માઈનસ ૧૬.૨
Reviewed by jenisht
on
December 27, 2018
Rating:
No comments: