
દિલ્હીમાં ગુરુવારે સવારે ભારે ધુમ્મસને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર સવારે 7.30 વાગ્યાથી એક પણ વિમાને ઉડાન ભરી ન હતી. આ ઉપરાંત આવનારા વિમાનોને પણ ડાઈવર્ટ કરાયા છે. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બુધવારે વર્ષની પહેલી હિમવર્ષા થઈ હતી, જેથી એક-બે દિવસોમાં મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર છે.
ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પરથી વિમાનનું ટેકઓફ અશક્ય, કાશ્મીરમાં ભારે બરફવર્ષા
Reviewed by jenisht
on
January 02, 2019
Rating:
No comments: